SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂત ભાવિને સંપ્રતિ, ધર્મચક્રી ગવાતા, ચોવીશ ચોવીશ આંકથી, બહોંતેર સ્તવાતા, ॥ સીમંધરાદિક જાણીએ, વળી વીશ વિચરતા, સુવા વાળા ધર્મચક્ર યુત ધ્યાઈયે, હિતકારી ભદંતા. ન આગમથી મન આણીએ, ધર્મચક્રના આરા, 1951 સહસ સંખ્યાએ ધ્યાવતાં, હરે મોહ વિકારા; $j] સહસ કિરણ કોટી ગણું, જસ તેજ ઝગારા, વાંદી સ્તવી આરાધતાં, વાધે ધર્મની ધારા. અરિહાનાં ઉપકારને, ધરી હ્રદય મઝાર, પ્રેમે સુરેન્દ્ર મળી કરે, જસ રચના ઉદાર; ભુવનભાનુ અરિહંતના, ધર્મચક્ર પ્રતાપે, ‘જગવલ્લભ’ સુર ખેવના, કરી વાંછિત આપે. ને } િ HIGH), થોય જોડો-૨હી (રાગ : શાંતિ સુહંકર સાહિબો....) આદિ જિનેશ્વર સાહિબો, તક્ષશિલા પધારે, બાહુબલી હરખી વદે, પ્રણમીશું સવારે; વિહરી જતાં પ્રભુજી તદા, નીર નયણે ન માવે, શક્રવયણ સહસાર તે ધર્મચક્રને ઠાવે. 54044 ૨૬. કાળ fps 3 F xci ૪. છ] Ko FUSIC 971451zen $75 $8+ © 23°19 ૭] ૧૭ 150 નામ ગ્રહી નમો નેહથી, ધર્મચક્રી ભદંતા, ઠવણા દ્રવ્યને ભાવથી, ભજયે કાજ સીજતા; અતીત અનાગતનાં વળી, પ્રભુ સંપ્રતિ કેરા, ચોવીશ ચોવીશ ભેટીયે, ધરી ભાવ ભલેરા. ૨ ધર્મચક્રી કહીને સ્તવે, શકસ્તવમાં ગામેશા ! H]] સિદ્ધસ્તવે પણ એ રીતે, પ્રણમો પ્રણમેશા; પાગ એ રીતે ભાગમાં ગમેલા વિચારજ ૧૩૬ PE
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy