________________
T
(જિંદગીમાં કેટલું કમાણા રે... એ રાગ ) શ્રદ્ધા ધરીને અડ તીર્થના રે, ભવિ લીજે ઓવારણા; અષ્ટમ પદ નવકારમાં રે, ભજો મુકિતના બારણા. મુકિતના બારણાનાં લીજે ઓવારણા, કરીએ અંતરમાં ધારણા રે.... ભજો. શ્રદ્ધા. ૧ મંગલપુરે નવપલ્લવ પાર્વજી; ભજીયે ભાવે તે દુઃખ પારણા રે. ભજો. શ્રદ્ધા. ૨ વીર પ્રભુજી ગજપદમાંહે ગાજતા; નાહ ) [ + પાપ પડલનાં નિવારણા રે....... ભો. શ્રદ્ધા. ૩ લાજતીરથ માંહે આદિનાથ રાજતા; ; ; ; . લોભે ભવિને હિત કરણા રે... ભજો. શ્રદ્ધા. s]] ૪ / નંદરાઈ તીર્થપતિ વામાસુત વંદીએ; US1 ss S S હેજે ભવિને ભવતારણાશે. ભજો. શ્રદ્ધા. ઈ - ૫ - ચલોડા ચિત્તધરી પાર્વજી જીરાવાલા / 25 / કીજે સમકિતની ધારણા રે.... ભજો. શ્રદ્ધા. ડો. ૬ સમળી વિહારે મુનિસુવ્રતજી વાંધીએ;
અશ્વાવબોધ અવધારણા રે.... ભજો. શ્રદ્ધા. ૭ | વેલાર તીર્થે વ્રત ધારીને કીજીએ; .
આદિ જિણંદ જુહારણારે.... ભજો. શ્રદ્ધા. ૮ રા સિંહપુરીનાં નાથ પ્રેમે જુહારતાં; ; કઈ ફડ | Sિ) 450 શ્રેયાંસ હિતનાં વધારણા રે..... ભજો. શ્રદ્ધા. ૯ ભુવનભાનુ ધર્મ તીર્થ તણી સેવના; $11 big shi ‘જગવલ્લભ” સંભારણા રે... ભજો. શ્રદ્ધા. િ૧૦ ટકા
LEGAL_GE GATE GROL 1