SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૨૧ [તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧ | ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ પદ્મા ભગવંત પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ભગવંત પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ યુગન્ધર ૧૪ ભગવંત પૂર્વોત્તર-ભવનું શ્રુત અગિયાર અંગ ૧૫ | ભગવંત પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા વૈજયંત ૧૬ પૂર્વભવે સ્વર્ગમાં ભગવંત નુ આયુષ્ય ૩૩ સાગરોપમાં ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) ચ્યવન ચૈત્ર વદ ૫ માસ-તિથી (ગુજરાતી) ફાગણ વદ ૫ ૧૮ | ભગવંત નું ચ્યવન નક્ષત્ર અનુરાધા. ૧૯ | ભગવંત ની ચ્યવન રાશિ ૨૦ | ભગવંત નો ચ્યવન કાળ મધ્ય-રાત્રી ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ ૧.હાથી, ૨.વૃષભ, જોયેલ ૧૪ સ્વપ્ના ૩.સિંહ, ૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે તીર્થકરને પ.પુષ્પમાળા, ૬.ચંદ્ર, આશ્રીને નોંધ્યો છે પણ ઋષભદેવની ૭.સૂર્ય, ૮.ધ્વજ, માતાએ ૧લે સ્વપ્ન ‘વૃષભ” જોયેલો ] ૯પૂર્ણકળશ, ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ, ૧૪.નિર્ધમઅગ્નિ ૨૨ | સ્વપ્નફળનું કથન કોણે કર્યું? પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. | માતા મુખેથી સ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ | *વિશેષ* *ગર્ભસંહરણ આ ભગવંતના ગર્ભનું સંકરણ થયું ન હતું. ૨૫ | માતાનો ગર્ભ-આકાર ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો. નથી. ૨૬ | ભગવંત ચ્યવન થયું તે માતાનું નામ | લક્ષ્મણાદેવી. આ ભગવંત ગર્ભમાં અભિગ્રહ કરેલો? કરેલો નથી. ૨૮ ભગવંત ની ગર્ભસ્થિતિ ૯ માસ ૭ દિવસ ૨૯ | ભગવંત નુ જન્મ નક્ષત્ર અનુરાધા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૨ જન્મ માસ-તિથી (ગુજરાતી) માગશર વદ ૧૨ ભગવંત ની જન્મ રાશિ વૃશ્ચિક ૩૨ ભગવંત નો જન્મ કાળ મધ્ય-રાત્રી. ૩૩ | જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૨૩. ૩૧ | ભવCT મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 77.
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy