________________
૭૬
મૃગશીર્ષ
[તીર્થંકર-3- સંભવનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૭ | ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું?
સ્વપત્નીઓ સાથે કરેલું | ૬૯ | ભગવંતની [રાજ કુમાર અવસ્થા ૧૫ લાખ પૂર્વ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા
૪ લાખ પૂર્વ, ૪પૂર્વાગ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા
| માંડલિક રાજા. ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા
તેઓ સ્વયંભુદ્ધ હતા. ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા. બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો.
નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભૂને દીક્ષાનો
અવસર જણાવે છે. જ | ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા. ૭પ | | ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ભગવંત ક્યારે વર્ષીદાન આપે?
સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭. દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય)
માગશર સુદ ૧૫ દીક્ષા માસ-તિથી (ગુજરાતી)
માગશર સુદ ૧૫ ૭૮ | દીક્ષા નક્ષત્ર ૭૯ | દીક્ષા રાશિ
મિથુના ૮૦ | દીક્ષા કાળ
દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ | દીક્ષા વખતે કરેલ તપ
છઠનો તપ. ૮૨ | દીક્ષા વય
પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ
સિદ્ધાર્થ ૮૪ | ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો. ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગ નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા?
શ્રાવસ્તી ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું?
સહસ્સામ્ર વન. ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી?
અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુકી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન
| મન:પર્યવજ્ઞાન ૯૧ | દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ આપ્યું? કેટલો વખત રહ્યું?
બીજા મતે ચાવઝીવ ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) પ્રથમ પારણું ક્યારે થયું?
બીજા દિવસે. ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું?
શ્રાવસ્તી [ ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
સુરેન્દ્રદત્ત
૨ | બાજી'
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય”
Page 30