________________
[તીર્થંકર-3– સંભવનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] ભગવંતનું નામ
| સંભવનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ
ત્રીજો ભગવંતના ભવો કેટલા થયા?
ત્રણ, [૩] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવો. ૧. વિપુલવાહન રાજા. ક્યા ક્યા?
2. સર્વાર્થસિદ્ધ વિમાને દેવ. ૩. સંભવનાથ.
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા. ---તે દ્વીપનું નામ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ ---તે ક્ષેત્રની દિશાનું નામ |---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ
| ---ત્યાંની નગરી નુ નામ ૧૦ ભગવંતના તીર્થંકરનામકર્મબંધ’ ના
કારણો. (૨૦ સ્થાનકો)...... આ (૨૦) સ્થાનકોમાંના કોઈપણ એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું.
જમ્બુદ્વીપ. પૂર્વ મહાવિદેહ. સીતાનદીની દક્ષિણે. રમણીય વિજય. શુભાપુરી. ૧.અરિહંત વત્સલતા, ૩.પ્રવચન વત્સલતા, પ.સ્થવિર વત્સલતા, ૭.તપસ્વી વત્સલતા. ૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯.શ્રુતભક્તિ
૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 26