SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૨– અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? ..કોઈ આશ્ચર્ય થયું નથી...... ૧૮૧ | તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? સગર ચક્રવર્તી ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ વાસુદેવ થયા નથી. ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? કોઈ બલદેવ થયા નથી. ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? | કોઈ પ્રતિવાસુદેવ થયા નથી. ૧૮૫ | ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેં અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણેન્દ્ર અગ્રમહિષી, ૬ ભૂતાવેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયસ્ત્રીશક, ૧૫ર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦X૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્થ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચ. Post: - gall, Dis:-944012, Loxald, India. [Pin- 361120] Web Site- (1) www.Jainelibrary.org, (2) Deepratnasagar.in Email - Jainmunideepratnasagar@gmail.com MOBILE +91 9825967397 મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 24
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy