________________
[તીર્થંકર-૧૫- ધર્મનાથ નો પરિચય ૧૮૫ બારોમાં] ૪૨ | ભગવંત ના જન્મદાતા માતાનું નામ
સુવ્રતા દેવી ૪૩ | ભગવંતના પિતાનું નામ
ભાનુ રાજા ૪ | આ ભગવંતની જાતી કઈ હતી?
પુરુષ ૪૫ | ભગવંતના માતાની ગતિ.
સનકુમાર દેવલોકમાં ૪૬ | ભગવંતના પિતાની ગતિ
સનકુમાર દેવલોકમાં | ૪૭ | ભગવંતનું અન્ય નામ Cહોય તો?]
માહિતી નથી ૪૮ | ભગવંતનું ગોત્ર
કાશ્યપ. ૯ | ભગવંતનો વંશ
ઇસ્લાક. ૫૦ | ભગવંતનું લંછના
વજ ૫૧ | ભગવંતના નામનો સામાન્યઅર્થ
| આજન્મ ધર્મના સ્વભાવથી ધર્મ પ૨ | ભગવંતના નામનો વિશેષ અર્થ
ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતા અધિક ધર્મમય
થયા તેથી ધર્મ પ૩ | આ ભગવંતને મસ્તકે ફણા છે?
ફણા નથી. છે તો કેટલી હોય છે? પ૪ ભગવંતના શરીર લક્ષણો
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્તા પપ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજઋષભનારાચા પs | ભગવંતનું સંસ્થાના
અનુત્તર સમચતુરસ્સા પ૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન
| ભગવંતનો ગણ પ૯ ભગવંતની યોનિ
બિલાડી ૬૦ ભગવંતનો વર્ણ
| કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ના
વિકુર્તી શકે] ૬૨ ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું
હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. ૬૩ | ઉત્સધાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૪૫ ધનુષ ૬૪ આત્માગુલ વડે ભગવંત ની ઉચાઈ
૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૧૦ આંગળ, ૪૦ અંશ. ૬૬ | ભગવંત નો આહાર
| બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન
દેવા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 149