SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ 3 ૪ પ G ७ ८ C ૧૦ [તીર્થંકર-૧૩- વિમલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ભગવંતનું નામ વિમલનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ તેરમા ભગવંતના ભવો કેટલા થયા? ત્રણ, [3] ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીના ભવો ૧. પદ્મસેન રાજા ક્યા ક્યા? ૨. સહસ્રાર દેવ ૩. વિમલનાથ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ ---તે દ્વીપના ક્ષેત્રનુ નામ -તે ક્ષેત્રની દિશાનું નામ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ ---ત્યાંની ' નગરી' નુ નામ ભગવંતના ' તીર્થંકરનામકર્મબંધ' ના કારણો. (૨૦ સ્થાનકો)...... આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. ધાતકીખંડ ધાતકી ભરત મેરુપર્વતની દક્ષિણે ધાતકી ભરત મહાપુરી ૧.અરિહંત વત્સલતા, ૩.પ્રવચન વત્સલતા, ૫.સ્થવિર વત્સલતા, ૭.તપસ્વી વત્સલતા ૯.નિરતિચાર દર્શન, ૧૧.આવશ્યક ૧૩.નિરતિચાર વ્રત, ૧૫.તપ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૯.શ્રુતભક્તિ મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” ૨.સિદ્ધ વત્સલતા, ૪.ગુરુ વત્સલતા, ૬.બહુશ્રુત વત્સલતા, ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૧૦.વિનય, ૧૨.નિરતિચાર શીલ, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૨૦.પ્રવચન પ્રભાવના Page 126
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy