________________
કર
પ્રવૃત્તિ કરવાવાળા થઈ જતા. તેથી કેટલીક મ્હેના અને ખાળાઆ પણ શ્રી વર્ધમાનતપની આરાધનામાં જોડાયા હતા.
સ. ૧૯૯૬ માં વઢવાણુકેપ પાસે આવેલા મૂળી નામના ગામમાં ઉપધાન તપ ચાલતા હતા, તેની માળના મહાત્સવ પ્રસંગે શ્રી તીર્થ શ્રીજી મહારાજ વિશેરે ઠાણા મૂળીમાં પધાર્યાં હતાં.
મૂળી એ એક નાનકડા રાજ્યની રાજધાનીનું ગામ હાવાથી ત્યાંના ઠાકેાર શ્રી હરિશ્ચંદ્ર રાજા અને તેમનું આખું કુટુંબ જૈનેતર હાવા છતાં જૈન ધર્મ પ્રત્યે બહુ જ પ્રેમાળુ તથા શ્રદ્ધાળુ હતું. તથા તે ઠાકેારના કામદાર ગાવિંદજીભાઇના કુટુંબની પણ ધર્મ પરાયણતા સારી હતી.
તે અવસરે નૂતન જિનબિ’માની અંજનશલાકાનેા મહાત્સવ દરબારગઢના કંપાઉડમાં ઊભા કરેલા મનેાહર મડપમાં ચાલતા હતા. શ્રી તીર્થ શ્રીજી વિગેરે સાધ્વીઓનુ વારંવાર ત્યાં જવાનુ થતુ હતુ. તે વખતે ત્યાંના રાજરાણી અને કામદારના ધર્મપત્ની પ્રભાકુંવરબ્ડન વિગેરે શ્રી તી શ્રીજી તથા અન્ય સાધ્વીએના અનેક સદ્ગુણેાથી આકર્ષાઇને તેમના ઉપર ઘણા જ અનુરાગવાળા થયાં. શ્રી તીર્થ શ્રીજીએ તેમને ખાસ કરીને શ્રી નવપદજીનું આરાધન કરવાની સૂચના કરી અને પેાતાની વિદુષી શિષ્યા રજનશ્રીજીને આજ્ઞા કરીને શ્રી નવપદજીનું સ્વરૂપ તથા તેની આરાધનાની વિધિ સંક્ષેપમાં લખાવી આપી. તથા તે સબથી સર્વ હકીકત તેમને સ્પષ્ટ રીતે સમજાવીને શ્રી તી. શ્રીજી આદિએ મૂળથી વિહાર કર્યા.
મૂળીના રાજકુટુંબમાં તથા કામદાર કુટુંબમાં નીચેના શ્લાકની અસર ઘણી સરસ થયેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com