SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન તપ મહા. 1 1 1 0 1 1 11:1 એક અથવા તેથી વધારે કલ્યાણક હેય ત્યારે કેવી રીતે તપ કરવો તેને કેડે. OLUL 4 1 2 D r. ૧ એક કલ્યાણક હેય ત્યારે એકાસણાને તપ કરવો ૨ બે કલ્યાણક હેય ત્યારે આયંબીલને તપ કરે ત્રણ કલ્યાણક હોય ત્યારે ઉપવાસને તપ કરે ૪ ચાર કલ્યાણક હેાય ત્યારે ઉપવાસને એકાસણાને તપ કરે. ૫ પાંચ કલ્યાણક હેય ત્યારે ઉપવાસને આયંબીલને તપ કરો. Decર નેટ:-જ્યાં વદ તીથી આપેલ છે ત્યાં હિંદી તથા મારવાડી . લેકેએ એક મહિનો આગળ વધારીને તીથી સમજવી. જેમ કે ગુજરાતીમાં કારતક વદ હોય, તે હિંદી–મારવાડીમાં માગશર વદ સમજ. એવી રીતે દરેક મહિનામાં સમજી લેવું. વિધિ–૧૨ લેગસને કાસગ ૧૨ ખમાસમણું દુહ – ખમાસમણ આપવાને) - પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાનના ચાર નિક્ષેપે ધ્યાએ, નમે નમે જિનભાણ ! ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy