________________
શ્રી વર્ધમાન તપે મહાભ્ય સૂત્ર અક્ષર પરાવર્તના, અરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે શિવશાખી.”
શુદ્ધનય૦ ગા. ૧૪ માનવજીવનની દુર્લભતા' નામના પ્રથમ પ્રકરણથી પ્રારંભ કરીને અંતિમ વિભાગના સ્વાધ્યાય વિભાગ સ્થિત પૂજા, પદ, વા, વચનામૃત આદિથી નવપલ્લવિત થનાર આત્મા શ્રી વદ્ધમાન તપોધર્મના સેવનમાં ઓતપ્રેત બનીને અલપકાળમાં સકળ સંજોગ સામગ્રીઓ મેળવી, ઘનઘાતી કર્મોને તોડી, કેવલ્ય દશાને અનુભવી પરમાનન્દપદના ભક્તા બને એવી હાર્દિક અભિલાષાપૂર્વક અત્ર વિરમું છું.
સમાપ્ત
ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com