SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ શ્રીવનુંમાનતા મહાત્મ્ય.. કરવુ એ સારી નથી તેમ સંસારથી વિરક્ત તત્ત્વજ્ઞાનીઓને તપ કરવા દુ:સહ્ય નથી ॥ ૩ ॥ सदुपायप्रवृत्तानामुपेय मधुरत्वतः ॥ ज्ञानिनां नित्यमानन्दवृद्धिरेव तपस्विनाम् 118 11 ભાવાર્થ :—સદૃઉપાયની પ્રવૃતિવાળા જ્ઞાની તપસ્વીઓને મેળવવા લાયક વસ્તુનું મધુરપણું હાવાથી નિત્ય તપમાં આનંદની વૃદ્ધિ થાય છે. ૫ ૪ ૫ इत्थं च दुःखरूपत्वात्तपो व्यर्थमितीच्छताम् ॥ बौद्धानां निहता बुद्धिबद्धानन्दापरिक्षयात् ॥ ५ ॥ " ભાવાર્થ :—‘ તપ એ દુઃખરૂપ હાવાથી ફાગઢ છે. ' એ પ્રમાણે ઇચ્છતા જ્ઞાનરૂપી આનંદ નાશ થવાથી ખોદ્ધોની બુદ્ધિ હણાઇ ગઇ ! ૫ ll यत्र ब्रह्म जिनाच च कषायाणां तथा हतिः ॥ सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ॥ ६ ॥ ભાવાર્થ :—જ્ઞાન તથા જિનપૂજા કષાયેાના નાશ માટે છે. સાનુબંધ ( પર’પરા અનુબંધને કરવાવાળા) જિનમાજ્ઞા તપ કહેવાય છે !! ૬૫ گ तदेव हि तपः कार्य दुर्ध्यानं यत्र नो भवेत् ॥ येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च वा ॥ ७ ॥ ભાષા:—તજ તપ કરવા કે જેમાં દુઓંને ને થાય અને જે તપ કરવાવહૈ મન-વચન-કાયાના યેાગા તથા ઈન્ડિયા હાય નહિ શ૭ પ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy