________________
શ્રીવમાન તા મહાત્મ્ય
૨૭ આયખીલ તપની વૃદ્ધિમાં વધારેમાં વધારે લાભ આપ નાર શ્રી વર્ધમાન તપેાધસ છે.
૨૮ માહરાજાની છાતીમાં આખાદ નિશાન લગાવીને તેની સામે લડનારને વાસ્તવિક વિજયી બનાવનાર શ્રી વધમાન તાધમ છે.
૨૯ માક્ષમાના મુસાફાને ઉદાસીન પરિણામની પરિપકવતા કરાવનાર શ્રીવર્ધમાન તપેાધમ છે.
૩૦ વિષયસુખના ભાગમાં રહેલી આપત્તિઓને સાક્ષાત્કાર કરાવનાર શ્રીવ માન તપેાધમ છે.
૩૧ આત્મિક શક્તિઓના આવિર્ભાવ માટેનુ અદ્વિતીય સાધન શ્રીવસાન તાધમ છે.
ર
જડવાદના ચાલુ જમાનામાં મક્કમપણે ત્યાગધર્મનું શિક્ષણ આપનાર શ્રીવર્ધમાન તપેાધમ છે.
33 આહાર, શરીર અને આત્માના પરસ્પર ભેદાભેદ તથા સંબંધનુ યથાર્થ જ્ઞાન કરાવનાર શ્રીવ માન તાધ છે.
૩૪. આત્માને ચાળમા જેવા વેરાગ્યના રંગમાં રંગનાર શ્રીવમાન તપાધમ છે.
૩૫ મેાક્ષમાના મુસાફરાને નિર્વિજ્ઞપણે મેાક્ષમાં પહેાંચાડનાર શ્રીવધમાન તપાધમ છે.
૩૬ શ્રીચંદ્ગકેવળીના ચંદ્રસમાન ઉજ્જવળ ચરિત્રના સંસ્મ રણા અને જીવનપ્રસ ંગાને ઘણા કાળ સુધી જાગતાં— જીવતાં રાખનાર શ્રીવધમાન તપાયમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com