SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સમરણય સુધાવર્ષા. સંસ્મરણીય સુધાવર્ષ “શ્રી વર્ધમાન તપાધર્મ છે” ૧ માનસિક અનેરોની મહેલાતોને સત્ય કરી આપનાર શ્રી વર્ધમાન તપધર્મ છે. માનસિક અનેરો, વાચિક શબ્દપ્રયોગ અને કાયિક પ્રવૃત્તિઓને સફલીભૂત બનાવનાર શ્રી વર્ધમાન તપ ધર્મ છે. ૩ શરીર અને આત્માને નિરાળો નિરખવનાર શ્રી વર્ધન માન તપેધર્મ છે ૪ ત્યાગ, ત્યાગી અને ત્યાગના સાધનમાં જ સાચું સુખ રહેલું છે એવું ભાન કરાવનાર શ્રી વર્ધમાન તપ ધર્મ છે. ૫ સમાધિપૂર્વક બાલપંડિતાદિ મરણ કરાવનાર શ્રી વધ. માન તપોધમ છે. ૬ રેગાદિક પ્રસંગે આર્તધ્યાનથી બચાવનાર શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૭ આપત્તિના પ્રસંગમાં સહનશક્તિને સાક્ષાત્કાર કરાવનાર શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૮ લાખોની સંખ્યામાં આયંબીલ કરનારાઓ, હજારોની સંખ્યામાં શ્રી વર્ધમાન તપ કરનારાઓ, સેંકડોની સંખ્યામાં સંયમધર્મની આરાધના કરનારાઓ અને કરોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy