________________
શ્રી વદ્ધમાનતવિધાન
ચાને
આરાધન વિભાગ,
શ્રી વર્ધમાન તપે વિધાન કોઈપણ પ્રકારના તપોધર્મનું સેવન કરનારે તે તપની વિધિના મહામ્યને જાણવું જ જોઈએ. એ બાબતમાં કહ્યું છે કે
“સાસસિદ્ધિવા, વિહિપરિણામો હો સારું. विहिवाओऽविहिभत्ती, अभवजिअदूरभवाणं ॥१॥"
ભાવાર્થ-અલ્પકાળમાં સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારા જીવને વિધિને પરિણામ-આદરભાવ સદાકાળ થાય છે. અભવ્ય આત્માઓ તથા દુવ્ય આત્માઓ અનુક્રમે વિધિને ત્યાગ અને અવિધિને આદર-સત્કાર કરનારા હોય છે. ૧ “ઘના વિહિલોળો, વિહિપવરવાર સયા ઘના . વિહિવદુમાળી ધન્ના, વિહિપાલતૂના ધના ૨.”
ભાવાર્થ ધન્યવાદને લાયક મનુષ્યને જ વિધિને વેગ મળી આવે છે. જેઓ નિરંતર વિધિપક્ષના આદરપૂર્વક આરાધન કરે છે, વિધિપક્ષનું બહુમાન કરે છે અને વિધિપક્ષને દૂષિત કરતા નથી તેઓ બધા ધન્યવાદને પાત્ર છે. ૨
ઉપરની બન્ને માથાના ભાવથી ભાવિત થઈને કેઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com