________________
પર
શીવર્ધમાન તપ મહાભ્ય. લ્લાસપૂર્વક આગળ વધું એવી બળવત્તર ભાવના થવી જ જોઈએ. અને તપોધર્મના સેવનમાં વધવાની જરૂર છે.
વધતા જતા વ્યાધિઓને તાત્કાલિક વિનાશ, ઉભરાતા રેગની પરંપરાના પ્રાદુર્ભાવને આત્યંતિક વિનાશ, માનસિક પીડાઓને પરાભવ, આવી પડેલાં તથા આવનારા વિદ્યોના વાદળોની વિસ્તારવાળી ઘટાઓને વેર-વિખેર કરીને પરાધીનતાના પિંજરામાં પૂરાયેલા આત્માને પિજરામાંથી મુક્ત કરીને અનંતચતુષ્કરૂપ આત્મધન અપાવવાની અદ્વિતીય કનેહભરી નીતિ-રીતિ આ વર્ધમાન તપે સંપાદન કરી છે તે બાબતમાં શંકાને સ્થાન જ નથી.
જેનાગોમાં અને જેનશાસ્ત્રોમાં જણાવેલા વિવિધ પ્રકારના તપમાં આયંબીલથી વૃદ્ધિ પામતે આ શ્રી વર્ધમાનતપ ઉત્કૃષ્ટ સ્થાને છે. કલ્યાણની પરંપરાને વૃદ્ધિ પમાડવામાં આ શ્રી વર્ધમાનતપે પિતાનું નામ સાર્થક કરી બતાવ્યું છે, એ નિ:શંક નગ્ન સત્ય છે.
દષ્ટાંત આપ્યા વગર કોઈ પણ દષ્ટીતિક પદાર્થની સફલીભૂત યેજના અને રહસ્ય વાંચકોના હૃદયમાં સ્થાન પામી શકતાં નથી, એટલા માટે શ્રી વર્ધમાનતપનું અખંડ સેવન કરનાર શ્રીચંદ્રકેવળીના ચરિત્રનું વાંચન અને મનન કરવું આવશ્યક કહી શકાય છે. શ્રી વર્ધમાન તપના પરમ આદભૂત શ્રીચંદ્ર કેવલી ભગવાનનું બોધદાયક સંક્ષિપ્ત જીવનવૃત્તાત,
પવિત્ર કથાનકને પ્રારંભ. આરાધકોને આરાધ્યકક્ષામાં પ્રવેશ કરતા પહેલાં જે આરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com