________________
શ્રી વર્ધમાન તપધ.
નોંધ:-“દાનાદિ ચાર પ્રકારના ધર્મને સમન્વય' નામના પ્રકરણમાં
ભાવધર્મની ઉત્પત્તિ, ટકાવ, વૃદ્ધિ અને પરંપરાઓ પ્રાપ્ત થતું ફળ તપાધર્મના સેવનથી થાય છે તે સમજી ગયા. સાથેસાથ દાનાદિ ચાર પ્રકારના ધર્મનું આપેક્ષિકપણું અને સમ્યગદન-નાન–ચારિત્રનું પારિમિકપણાનું પર્યાલચન પૂર્ણ પ્રેમથી કરી ગયા. તે સારુ “અંતિમ સાધ્યસિદ્ધિના સાધનેને સંબંધ” “ધર્મ” અને “સાધનસ્થિત સાધના” વિગેરે “સંવર નિર્જરને સુમેળપૂર્વક તપે પ્રકરણ” શંકાસમાધાનપૂર્વક વિચારી ગયા. આ વિચારણાના પર્યાવસાનમાં મહામંગળકારી તપાધર્મનાં આસેવનની જરૂરીયાત જણાય છે અને પ્રકરણ પણ તે જ નામથી શરૂ થાય છે. આ સેવનામાં સાવધાન રહેવાની જરૂર, ધર્મરૂપ કલ્પવૃક્ષના મૂલફળ, સંસાર-ઈમારતનું મૂળ આહાર, નિમકહરામ શરીર, ગુલામ આત્મા અને આહાર, શરીર ને આત્માને અટપટ સંબંધ વિગેરે ભાવભર્યા પ્રકરણે અનુક્રમે આવે છે. આયંબીલના અભિનવયશસ્વી-પ્રભાવનું શિક્ષણ આપનાર પ્રકરણ વાંચીને આયંબીલ સાથે સંબંધ રાખનાર “શ્રી વાદ્ધમાન તપધ” ” સંબંધી વિવરણને હવે પ્રારંભ
–લેખક, આયંબીલ અને શ્રી વર્ધમાન તપાધર્મને અભેદભાવ.
કરાય છે.
આસોપકારી ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુનું ત્રિકાલાગાધિત અવિચ્છિન્ન પ્રભાવમય શાસન જગતમાં જયવંત વર્તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com