________________
૧૦:
શ્રીવમાન તા મહાત્મ્ય.
દૂર ભાગનારાઓને, મનગમતી માનસિક વિચારણાના તરગાવર્ડ તરંગી બનનારાઓને, વિવેકવિરહિત વાણીવિલાસ કરનારાઓને અને છકાય જીવાને છેદન ભેદન તાડન-તનાદિવડે કારમી કિલામણા ઉત્પન્ન કરવારૂપ કાયિક ક્રિયા કરનારાઓને રખડવાની ઇચ્છા-મનાથ-વિચારણા-સંકલ્પ કે વિકલ્પ નહિ હોવા છતાં પરાધીનપણું રખડયા વગર છૂટકા થતા નથી એવા ત્રિકાલાબાધિત સર્વજ્ઞ શાસનના અવિચળ અને અકાટ્ય સિદ્ધાંત છે. એ ઉપરથી આ જીવનને રખડપટ્ટીનુ મુખ્ય કારણુ કર્મબંધન જ છે.
ઉપર જણાવેલી અગર ઉપરના ભાવને અનુસરતી કાર્ય - વાહી કરી કરીને આ જીવે આજ સુધીમાં કના કાઠારા ભરપૂર ભરી દ્વીધા છે અને હજી ભરતા જ જાય છે, તે કાઠારાને ખાલી કરવા માટે સનદેવના શાસનમાં તપાધર્મનુ અવલંબન લેવાનું જણાવેલું છે, સંસારસમુદ્રમાં રખડપટ્ટી કરાવનારા જાલીમ-ઝુલમગાર કર્મ ને સર્વથા દેશવટો આપવા માટે પરમકૃપાળુ જિનેશ્વરદેવે વિવિધ પ્રકારની નાની-મેટી તપસ્યાનું નિર્માણ પણ કર્યું છે. તે તપસ્યાનુ સેવન કરવાથી પહેલાં તાકથી ધાયલેા આત્મા તપે છે, ત્યાર પછી કર્મીના પુદ્ગલા તપે છે અને છેવટે સાતે ધાતુઓ પણ તપે છે. તેના પરિણામે તપેલાં કર્મ પુદ્ગલેા આત્માથી અળગાં ચઈને ખરી પડતાં હાવાથી નિર્જરા થતી જાય છે; માટે તાધર્મ ના સેવનની અનિવાર્ય જરૂર છે.
તપેાધના સેવનમાં સાવધાન થવાની જરૂર.
બંધાયેલા કર્માંસમૂહને ઘટાડવા માટે કાઇ પણ જાતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com