________________
સાધનસ્થિત સાધનતા.
ऽप्यसाधनानीत्यतस्त्रयाणां ग्रहणम् । एषां च पूर्वलामे भजनीयमुत्तरं, उत्तरलाभे तु नियतः पूर्वलाभः ।
૧૦૫
ભાવા—-આ પહેલા સૂત્રમાં જણાવેલા ત્રણ પદાર્થો સમુચ્ચયરૂપે મેાક્ષના સાધના છે, અર્થાત્ એમાંથી એકને પણ અભાવ હાય તેા બાકીના બે સાધના મેાક્ષના સાધનેા થઈ શકતાં નથી એટલા માટે જ એ ત્રણેનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તથા એ ત્રણેને બહુવચનથી ગ્રહણ કરીને માક્ષમાર્ગ શબ્દને એકવચનથી ગ્રહણ કરવામાં આવ્યે છે. સાધ્યુંસિદ્ધિ કરવામાં સાધનમાં રહેલી સાધનતા અર્થાત્ સાષતમરણમ્ ' સાધ્યસિદ્ધિને સાધી આપવામાં પેાતાની પૂ જવાબદારી અને જોખમદારી છે. અર્થાત્ ત્રણ સાધના સમુદ્રિત થઇને સાધ્યસિદ્ધિ કરે છે. સમ્યગ્દર્શન આવવાથી ૧સભ્યજ્ઞાન આવી જ જાય અને સમ્યજ્ઞાન આવવાથી સમ્યક્ ચારિત્ર પણ આવી જ જાય એવા નિયમ નથી, પરંતુ સમ્યજ્ઞાન આવવાથી
'
૧ સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન યુગપત્–એક સાથે થવાવાળાં હાવા છતાં સમ્યગ્દર્શન આવ્યું હોય અને સમ્યજ્ઞાન નહિં આવ્યું ઢાય એ સમજી શકાતું નથી, છતાં એ પ્રશ્નનુ સમાધાન આ પ્રમાણે થાય છે કે–સમ્યગ્દર્શનની પ્રાપ્તિસમયે પૂર્વનું મિથ્યાશ્રુત હૈાય તે સભ્યશ્રુત બની જાય છે પરંતુ નવીન શ્રુત અને શ્રુતના ભાવા સર્વાક્ષરસનિપાત અને ભાષાનુગામિપણું પ્રાપ્ત થતું નથી, તેથી જ સમસ્ત શ્રુતધરાને પૂર્વજ્ઞાનની પ્રાપ્તિમાં · સન્વવલસંનિવાળો' અને ‘ સભ્યમાત્તાનુશામિનો ’ એ એ વિશેષણા આપવા પડે છે. એ એ વિશેષણેાની સાકતા માટે ઔપપાતિક સૂત્રના ૧૬ મા સત્રની વૃત્તિનું વાંચન, મનન અને પરિશીલન કરવુ' જોઇયે, તેમ કરવાથી બધી શંકાનું પણ મૂળથી નિરસન થઇ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com