________________
ચારિત્ર તથા તપની મહત્તા
પર
સમજ ટકે છે અને વધે છે. આ સ્થળે હવે સમજી લેવુ' ઘટે છે કે અમુક માણસ સમજ્યેા છે છતાં સનમાં કેમ ઢીલા છે ? આવેા સમજપૂર્વકના સુંદર ઉપદેશ અને સમજ ધરાવે છે છતાં કરવામાં કાયર કેમ છે?, ભરે છે સેા હાથ પણ તસુ ફાડતા નથી કેમ ? આ બધાં પ્રશ્નોને અવકાશ રહેતા નથી.
શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી ૨ થી ૯ પલ્યેાપમે આંશિક સત્ ન-દેશવિરતિ શ્રાવકપણું આવે જ છે. અને શ્રદ્ધાપૂર્વકની સમજ આવ્યા પછી સખ્યાતા સાગરોપમે સુંદર સન અર્થાત્ સર્વવિરત આવે છે, એ જૈન શાસનનેા ત્રિકાલાબાધિત સિદ્ધાંત છે. પરન્તુ શ્રદ્ધાના સ્પેન સાથે સન થવું જ જોઇએ એ નિયમ નથી. શાસનના અવિહડ શ્રદ્ધાળુ શ્રીકૃષ્ણ અને શ્રેણિકના દષ્ટાન્ત આ વાતની સાક્ષી પૂરે છે. ક્રિયા-ચારિત્રરૂપ ક્રિયા અગર તપરૂપ ક્રિયા એ જ્ઞાનની દાસી છે એવું કહેનારાઓએ સમજી લેવું જરૂરી છે કે ચારિત્ર અગર તપની ક્રિયા કર્યા વગર દેશવિરતિરૂપ શ્રાવકપણું અર્થાત્ આંશિક ચારિત્ર અને સર્વવિરતિ ચારિત્રરૂપ કે વધુ મેાક્ષરૂપ સંપૂર્ણ ફલ પ્રાપ્ત થતું નથી. ચારિત્ર અને તપના વિરાધ કરનારાઓને સમ્યગ્ જ્ઞાનરૂપે પ્રાપ્ત થયેલાં મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ જ્ઞાનાદિ અજ્ઞાનરૂપે અની જાય છે એટલુંજ નહિ પણ તેવા વિરાધ કરનારાએને ત્રણે કાલમાં અનપવ અને કેવલજ્ઞાન થવાનુ જ નથી. ચાદ વિદ્યાના પારગતા ૪૪૦૦ના પરિવાર સાથે આવ્યા અને શંકા રહિત થયા નહિ ત્યાં સુધી આ શાસને અજ્ઞાની ગયા. શ’કાના ભેદ સમજી શ્રદ્દાપૂર્ણાંકના સમજદાર થયા પછી જ્ઞાની બન્યા એટલું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com