________________
મધ્યસ્થ ભાવનાનું રહસ્ય.
જવું, પરંતુ કારુણ્ય ભાવના દ્વારાએ હાનિ તે થવી ન જ જોઈએ એ ધ્યાનમાં રાખવું.
જુઓ, એક બંગલામાં એક કુવે છે. કુવામાંથી કષદ્વારા પાણી કઢાય છે. કુવાનું પાણું ઉપરના થાળામાં પડે છે. ઘરને નોકર છોકરાને રમાડવા લઈ ગયે અને બંને જણ કુવા ઉપરના થાળામાં બેઠા. રમતાં રમતાં છેક થાળાના કિનારે પહોંચે અને નીચું વળીને કુવામાં દેખવા જાય છે. નેકરની નજર તે તરફ નથી. બંગલામાંથી ઘરને માલીક દેખે છે કે છોકરાએ કુવામાં જોયું કે તુરત પડયે; પરન્તુ તે અવસર માલીક ઉપરથી બૂમ મારતું નથી, નેકરને ઠપકો આપતા નથી; અને ઉતાવળે ઉપરથી ઉતરી છોકરાને તુરત પકી લીધે. છોકરો બમ મારી રડવા લાગ્યા. આ અવસરે ઉપરથી બમ પાડી હતી અને નોકરને ઠપકે દીધો હતો તે છોકરા નજ રચૂથી કુવામાં પડી જાત અને પિતાને જાન ગુમાવે તેમાં નવાઈ નથી. કહેવું પડશે કે આ અવસરે ઘરના માલીનું ડહાપણ, સમયસૂચકતા, ગાંભીર્યતા, અને ચાલાકીભરી ચુપકીદી બાલકને બચાવનારાં થયાં, પરંતુ તેથી વિરુદ્ધ વર્તનાર આશય શુદ્ધ હોવા છતાં પણ લાભને બદલે જરૂર નુકશાન મેળવે તેમાં નવાઈ નથી. તેવી રીતે કારુણ્ય ભાવનામાં સમયસૂચકતાદિ પ્રસંગે સાવધાનીથી અને નફાનુકશાનની નજર નિહાળવાં અને કરવાં એ જરુરીને વિષય છે.
માધ્યસ્થ ભાવનાનું રહસ્ય પાપવાસનામાં રક્ત, પાપકાર્યોમાં ચકચૂર, ભારેક જીવો કે જેને “આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com