________________
૪૬૫
જૈનશાના પ્રમાણેથી તે એમજ સાબીત થાય છે, કે છેવટના ગુણ સ્થાનકને પામેલ આત્મા ચોથા સ્વર્ગ સુધી જઈ શકે છે, તે પણ પાંચમે સ્વર્ગે જઈ શકતો નથી. ખરેખર! શ્રી. ભીખમજી વળી ઈન્દ્ર કયારે થવાના હતા? તેઓ નાગેન્દ્ર બનીને કઈ પાતાળમાં કે સમુદ્રમાં જ વસી રહ્યા હેત; તેમને તેરાપંથી જીતમલ જેવાએ ઈન્દ્ર બનાવી દીધા છે, એ પણ બલિહારીજ છેને. ૮-૯ यतियां विन मुक्ति नहीं, नहीं स्वर्ग को वास । कीडीथी कुंजर करें यातियांनै श्यावास ॥ १० ॥ - યતિઓના ઉપદેશ વિના, ખરેખર કેઈને પણ સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. કીડીથી કુંજર સુધીના કોઈને પણ જે સ્વર્ગની ઈચ્છા હોય, તો તેણે યતિઓને જ સહવાસ સેવવાની અનિવાર્ય જરૂર છે. ૧૦. समरथ नाहि पंथीडा, गुरुने स्वर्ग पठाय । साचा धर्म यतियातणो, भीखणने स्वर्ग भिजाय ॥ ११ ॥
તેરાપંથના આચારવિચારમાં એવી જરાપણ શક્તિ નથી, કે જે પિતાના સ્થાપકને પણ વેગે મોકલી શકે ! કારણ કે તેમના આચારવિચારોજ સત્ય સનાતન જેનશાસનથી પ્રતિગામી છે. ઓહ! સાચો જિન ધર્મ તો યતિઓની પાસેજ છે, અને તેથી ફક્ત તેઓજ શ્રી ભીખમજીને સ્વ મેકલી શકે એમ છે, બીજાથી તે બની શકે, એ શક્ય જ નથી. ૧૧ ग्रहस्थ लोक भूल्या फिरै. पानै स्वर्गकु न देय । पंथी देण समरथ नही, अपने ही गुरुदेव ॥ १२ ॥
- તેરાપંથીઓ પોતાના ગુરૂદેવને પણ સ્વ મોકલવામાં સમર્થ થયા નથી, તો પછી હે તેરાપંથી ગૃહસ્થ ! સ્વર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com