________________
( ૫ ) થઈ ગયા. તે વખતે તે દિવ્ય તેજમાંથી નીચેનું કાવ્ય સંભળાયું:
તા . " समुझे न ज्ञान कहे, करम कियतों मोक्ष, ऐसे जीव विकत मिथ्यातकी गहलमें; झान पछ गहै कहै आतमा अबंध सदा, वरते मुछंद तेन बूमेहै चहलमें; जया जोग करमकरे मैं ममता न धरै, : रहै सावधान ज्ञान ध्यानकी टहल में; तेई नवसागरके नपर व्हे तरै जीव,
जिन्हको निवास स्याघादके महलमें ॥ १ ॥ આ કવિતા સાંભળી જ્ઞાનચ કહ્યું, ભદ્ર, તારા ભાગ્યને ઉદય થશે. આ દિવ્ય તેજનું દર્શન તારા હૃદયની શંકાને દૂર કરી તેને સભાર્ગનું દર્શન કરાવશે.
પ્રવાસીઓ તેજારીથી પુછયું, મહાનુભાવ, આ દિવ્ય તેજમાં શું છે?
જ્ઞાન –સાનંદવદને કહ્યું, તે તિમાં પરમ પવિત્ર સ્વાદાદની પ્રતિમા છે. સ્યાદ્વાર પતે પિતાને પરમ પ્રભાવ દર્શાવવાને અહીં પ્રત્યક્ષ થ છે.
જ્ઞાનચંદ્રનાં આ વચન સાંભળતાં જ મુસાફરની પવિત્ર દૃષ્ટિ ઉપર ઉલ્લાસને વિકાશ થઈ ગયે. તેણે સાનંદાશ્ચર્ય થઈને કહ્યું, મહાનુભાવ, હું તો કૃતાર્થ થઈ ગયે. મારું ભાગ્ય ઉદયના શિખર ઉપર આવી ગયું, પ્રભુ સ્વાદાદના સ્વરૂપની છાયા મારા શક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com