________________
( ૯ )
આ સાંભળી પ્રવાસી હર્ષિત થયા, પણ તેના હૃદયમાં શકા થઇ હાય, તેવુ' તેની મુખમુદ્રા ઉપર દેખાવા લાગ્યું, એટલે જ્ઞાનચંદ્રે કહ્યું, ભદ્ર પ્રવાસી, તમે પ્રસન્ન થયા દેખાઓ છે, તથાપિ તમારી મુખમુદ્રા ઉપર શકા હોય એમ લાગે છે, તા તમને જે શકા હેાય તે ખુશીથી પુ.
પ્રવાસી મુખ ઉપર હર્ષનાં ચિન્હ દર્શાવી આલ્યા—મહાનુ ભાવ, તમે મોક્ષમાર્ગમાં શુભ અને અશુભ પુણ્યાપ અન્નના નિષેધ કર્યા, તેથી મારા મનમાં સદેહુ પડે છે, કારણકે, જે માક્ષમાર્ગના સાધક જ્ઞાતા છે તે દેશિવરિત નામે પાંચમા ગુણ સ્થાનકે વર્તનારા અને છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને વર્તનારા સર્વવિરતિ થયા છે, તેમની તે ઢશિવતિ તથા સર્વવિરતિ અવસ્થા પાતપાતાની શુદ્ધ ક્રિયાના આલંબનને લઇને કહેવાય છે. તા તે પુણ્ય પાપની કરણીના નિષેધ શી રીતે થાય ?
જ્ઞાનચંદ્ર દાંતના ઉજવળ કિરાથી દિશાઓને પ્રકાશ કરતા બાલ્યા—ભદ્ર, તારી શંકા ખરાખર છે, પણ તે માત્ર થોડા તાત્વિક વિચાર કરવાથી દૂર થઇ જાય તેમ છે, સાંભળ—જેમ શ્રુતજ્ઞાનનુ આલંબન અક્ષરના ન્યાસ છે, તેમ શુભ કર્મના ન્યાસ લેવામાં આવે છે, પણ તે અનુભવનાજ અભ્યાસ છે. તે અનુભવના અભ્યાસરૂષ આલેખન જ્ઞાતાનું છે અને તે જ્ઞાતાની પાસેજ છે, તેમાં રાગ, દ્વેષ, કષાયાદિ વિના આત્માની જે સમાધિ છે, એટલે પરરૂપને વિષે નિરૂપયોગીપણે રહેવુ છે, તેજ માક્ષરૂપ છે. અને જે ખેદ—સતાપરૂપ છે, તે પુગળની છાયા છે.
મિત્ર પ્રવાસી, આ વાત તારા સમજવામાં આવી કે નહીં ? પ્રવાસી---મહાનુભાવ હું સમન્પા છુ, પણ મને એક બીજી શકા ઉત્પન્ન થઇ છે ?
', ૧૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com