________________
આ પ્રમાણે વિસ્તારથી વ્યાખ્યાન સાંભળી પ્રવાસીનું હૃદય પ્રેમ મગ્ન થઈ ગયું, પરંતુ તેના હૃદયમાં એક શંકા ઉદિત થઈ, એટલે તે વિચારમાં પડશે. તેને વિચારમગ્ન થયેલ જોઇ શાન સામે કહ્યું, “ભદ્ર, શે વિચાર કરે છે? તારી મુખમુદ્રા ઉપરથી જણાય છે કે, તારે હૃદયમાં શંકા ઉત્પન્ન થઇ છે. તો જે શંકા ઉત્પન્ન થઈ હૈય, તે મને નિવેદન કર્યું. હું તારી શંકાને દૂર કરીશ
પિતાના હૃદયને ભાવ જાણવાથી અતિશય પ્રસન્ન થયેલા પ્રવાસીએ કહ્યું, મહાનુભાવ, આપે મારા હૃદયને ભાવ બરાબર જાય છે. આપે આપેલું વ્યાખ્યાન સાંભળી મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે, તે કૃપા કરી સાંભળશે. - જ્ઞાનસામર્થે કહ્યું, ભક, જે શંકા હોય તે ખુશીથી કહે
મુસાફર– –મહાનુભાવ, ચેતન અને અચેતન એકજ ક્ષેત્રમાં રહે છે, અને કર્મ કરે છે. તે તે ચેતન કમને કર્તિ નથી, એ વાત કેમ સંભવે ?
જ્ઞાન સામથ્ય–ઉચ સ્વરે કહ્યું, જ્ઞાનની શક્તિથી તે કર્મને કર્ણ કહેવાતા નથી. તે વિષે ભેદજ્ઞાનની આવશ્યક્તા છે. જે જેવું દ્રવ્ય હેય, તેવા ગુણ પર્યાય હેય છે, તે તેજ દ્રવ્ય ની સાથે મળે છે; બીજા દ્રવ્યની સાથે મળતા નથી, જેમ ઘી વિગેરે દ્રવ્ય પિતાના સ્નિગ્ધ ગુણ વડે બીજા કેઇ સ્નિગ્ધ દ્રવ્યના પર્યાય સાથે મળે છે, પણ રૂક્ષ ગુણવાળ પર્યાય સાથે મળતું નથી. તેમ છવ એ વસ્તુ ચેતનજાતિ છે, અને કર્મ એ જડજાતિ છે, તેથી ચેતનજાતિ છવ જડજાતિ કર્મની સાથે મળતું નથી; માટે જીવ અને જડજાતિ કર્મને મેળાપ થતો નથી. જેમકે કટી ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com