________________
( ૧૧ )
તા. निरावाध चेतन अलख, जाने सहन कीन् । अचल अनादि अनंत नित, प्रगट जगत जी
તે શબ્દ સાંભળી ને અંગમાં ઊમંગ લાવીને કહ્યું ભદ્ર, તારી ઈચ્છા પૂર્ણ કરવાને સાક્ષાત્ ચેતન સ્વરૂપ આવે છે.
આ કાવ્યને ધ્વનિ તેના મુખમાંથી જ પ્રગટ થયે છે. મિત્ર, આગળ ચાલ, તારું હૃદય નિઃશંક થશે અને તારા અંતરાત્મામાં આનંદને પૂર્ણ અનુભવ થઈ જશે. હવે હું જાઉ છું, વળી કઈ પ્રસંગે તને આ પ્રવાસમાંજ પાછી મળીશ.
આટલું કહી તિરૂપ જ્ઞાન ત્યાંથી આગળ પ્રસાર થઇ ગયું અને જેને પ્રવાસી જે દિશામાંથી કાવ્ય ધ્વનિ સંભળાત હતો તે દિશા તરફ જોઈ રહ્યા. ક્ષણવાર પાછો તેજ ધ્વનિ આવ્યું. તે વનિ સાંભળી પ્રવાસીઓ આકાશ તરફ જોઇને કહ્યું, “હે ચિદાનંદ સ્વરૂપ, પ્રગટ થાઓ અને મારા હૃદયમાં તાત્વિક પ્રકાશ પ્રગટ કરે. પ્રવાસીની આ પ્રાર્થના સાંભળતાંજ એક દિવ્ય તિ તેની સામે આવી પ્રકાશમાન થયું. તે જાતિમાં એક ચિતન્યમય દિવ્ય સ્વરૂપે પ્રગટ થયું, તેમાંથી ગંભીરે ધ્વનિ નીક. “હે માન્યવર મુસાફરક તું મારા સ્વરૂપને જેવાને અને જાણવાને અધિકારી થ છું, તેથી મને મારા પ્રથમના કાવ્યનું વ્યાખ્યાન કહી સંભળાવ,
પ્રવાસીઓ અંજળિ જોડી કહ્યું, હે આનંદઘન સ્વરૂપ. તમારા યથાર્થ સ્વરૂપને કહેવાને હુ સમર્થ નથી; તેથી તે વ્યાખ્યાન આપ પોતે જ કહી બતાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com