________________
सो है घटमंदिरमें चेतन प्रगट रूप
ऐसो जिनराज ताहिं बंदत बनारसी ॥१॥ તે વનિ સાથેજ નીચે પ્રમાણે તેની વ્યાખ્યાને ઉચ્ચાર –
આ સ્તુતિ કાવ્યમાં તીર્થંકર પદને લઇને રહેલી વસ્તુના સ્વરૂ૫નું વર્ણન છે—જેમાં કાલકનો સ્વભાવ એટલે પદ્રવ્યને ભાવ ભાસી રહ્યો છે, એવી રીતે જેના જ્ઞાનમાં સર્વ ભાવ ભાસે છે, અર્થાત જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને નાશ થવાથી કેવળ જ્ઞાનને ઉત થઈ રહ્યો છે. તેમજ અંતરાયને નાશ થવાથી અનંતવીર્ય વૈર્યવંત થતાં મહામહનીય કર્મને નાશ થઇ ગમે છે, તેથી જે પરમ–ઉત્કૃષ્ટ કૃષિ થયેલ છે. તેણે કરી જે યથાખ્યાત ચારિત્રને સન્યાસને ધારણ કરનાર છે તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ જે સહજ યોગ છે, તેથી જે સર્વદા યુક્ત છે, તથા મન, વચન, કાયાને વેગથી ઉદાસ થઈ અધાતિક ચાર કર્મની પચ્યાશી પ્રકૃતિઓની સત્તા જેમાં રહેલી છે, તે પણ બળીને જ્યાં ભસ્મ થઈ ગયેલ છે અને જેના ઘરમંદિરમાં ચેતનદેવ પ્રગટપણે સાક્ષી થઈને રહેલ છે, તેવા શ્રી જિનરાજ દેવને કવિ વંદન કરે છે. ૧
આ વ્યાખ્યાન સાંભળી પ્રવાસીની રાનમય દષ્ટિ ઉધડી ગઈ તેણે તાત્વિકભાવ સપાદન કર્યો. તે વખતે તેના જાણ વામાં આવ્યું કે, “આ સ્તુતિકાવ્ય અને તેની વ્યાખ્યા કરનાર કે મારે પરમ ઉપકારી છે અને તેણે મારા આમિક ઉદ્ધારને માટે આ બધી કલ્પિત જિના કરેલી હોય તેમ જણાય છે.”
આ પ્રમાણે પ્રવાસી હૃદયમાં ચિતવત હતું, ત્યાં અદશ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com