________________
કર્મને સંગી જીવ અનાદિ કાળને છે. તે સંગના મમત્વથી ઉલટા ભાવમાં વહી રહ્યું હતું. જ્યારે તેને સિદ્ધાંતના રોગથી જચેતનની ભિન્નતાનું જ્ઞાન થયું, ત્યારે તે પોતાના સ્વરૂપને તથા પરના પુગીના સ્વરૂપને સમજે. અને તે પરના રૂપથી જુદે થયો અને તેણે પિતાના સ્વરૂપનું ગ્રહણ કર્યું,
જીવને જડ-પુગળને પગ તે પારકા વજન જેવે છે. જે સિદ્ધાંતથી એ જ્ઞાન થયું, તે સિદ્ધાંત પિલા વસ્ત્રના માલેકના જે સમજે. જેમ પેલાને તે વસ્ત્ર પારકું છે એવું જ્ઞાન થયું એટલે તે વસ્ત્રને તેણે છોડી દીધું, તેવી રીતે જીવને જ્યારે પિતાના સ્વરૂપનું અને પરના સ્વરૂપનું જ્ઞાન થયું, ત્યારે પિતે તે પરરૂપથી જુદો થયે એટલે તેને પરરૂપને ત્યાગ કર્યો અને પિતાના સ્વરૂપનું તેણે ગ્રહણ કર્યું હતું,
હે પ્રિય પ્રવાસી, હવે તેને માટે હું તને એક નીચેની કવિતા કહું તે તું ધ્યાન દઈને સાંભળજે. એ કવિતા તને નિશ્ચનયના સ્વરૂપનું ભાન કરાવશે -
अडिल्ल छंद.
" कहै विचच्छन पुरुष सदा हों एक हों; अपने रससों जो आपनी टेक हों। मोह कर्म मम नाहि नांहि भ्रम कृप है, शुफ चेतना सिंधु हमारो रूप है. ॥ १ ॥
પ્રવાસી તે સાંભળી પ્રસન્ન થઇ બે મહાનુભાવ, મેં આ કવિતાને ભાવાર્થ મારી બુદ્ધિ પ્રમાણે ગ્રાહ્ય કર્યો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com