________________
( ૨૮૨ ) વામાં આવી –
दोहरा. 'मुंघा पत्नु चुंघा चतुर, सुंघा रोचक शुद्ध;
जंघा दुरबुद्धि विकल, धुंधाघोर अबुद्ध." ? આ સાંભળી પ્રવાસીએ વિચાર્યું કે, આ કવિતામાં જે દર્શાવવામાં આવ્યું છે, તે કેને ઉદ્દેશીને હશે? આ કવિતાને આશય મારા જાણવામાં આવી ગયો છે. તેમાં પાંચ પ્રકારના જીવના નામ કહેલા છે. પહેલા હુંઘા જીવ જે પ્રબુવાળા જીવ કહેવાય છે. બીજા ચુધા જીવ છે. તે ચતુર છે. ત્રીજા સુંઘા જીવ તે રૂચિવાળા ગણાય છે, ચેથા ઉઘા જીવ તે દુર્બુદ્ધિ વિકલ છે અને પાંચમા ઘુઘા જીવ તે ઘર બુદ્ધિવાળા કુબુદ્ધિ છે. ૧
આ પાંચ પ્રકારના જીનું સ્વરૂપ કહેવાને હેતુ એ હેય એમ લાગે છે કે, “હું પિતે ક્યા પ્રકારને જીવ છું એ મારે જાણવું જોઈએ. હવે એ પાંચ પ્રકારના છના જૂદા જૂદા લક્ષણે જાણવા જોઈએ. પ્રવાસી આ પ્રમાણે ચિંતવતો હતો ત્યાં તે નીચે પ્રમાણે એક કવિતા પ્રગટ થઈ–
વા . ___“जाकी परम दशा विषे, करम कलंक न हो;
मुंघा अगम अगाधपद, वचन अगोचर सोई"॥॥ આ કવિતામાં તેડુંધા જીવનું લક્ષણ કહ્યું, બહુ સારી વાત થઈ—“જેની ઉત્કૃષ્ટ દશ વર્ણવેલી છે, જેમાં કોઈ કર્મરૂપ કલંક દેખાતું નથી એવા અગમ તથા અગાધ પદ જે સિદ્ધપદ છે, તે વચનને વિષય થઈ શકે નહીં. તેના અનુભવી છવધા જીવ કહે વાય છે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com