SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૫ ) कवित्तकी कलामें प्रवीन सो कहावे कवि, वात कहिजाने सो पवार गिर कहिये; एतो सब विषेके निखारी माया धारी जीव, इन्हको विलोकीकें दयालरूप रहिये." ॥१॥ પ્રવાસી–વાહ, આ કવિતા ખરેખરી બેધક છે. હવે કૃપા કરી વ્યાખ્યા કહી સંભળાવે. વિશુદ્ધિ–ભદ્ર આ કવિતા તે સુગમ છે. તે છતાં વ્યાખ્યા સાંભળવાની કેમ ઈચ્છા કરે છે? પ્રવાસી–આપવિશુદ્ધિની શુદ્ધ વાણી સાંભળવાને કેણ ઈરછા ન કરે? વિશુદ્ધિ ત્યારે સાંભળે– “ભેખ ધરીને લેકેને ઠગે તે ધર્મઠગ કહેવાય છે. જે ગુફતા કરવાને ચાહે તે ગુરુ કહેવાય છે, મંત્રતંત્રાદિક ગુણના જે સાધક હેય, તે જાદૂગર કહેવાય છે, જેમાં પંડિતાઈ રહી હોય તે પંડિત કહેવાય છે, જેમાં કવિતા કરવાની ચતુરાઈ હોય તે કવિ કહેવાય છે; અને જે વાતો બનાવી કહી જાણતો હોય તે પવારગર–ભાટચારણ કહેવાય છે–એ બધી અવસ્થાના ધરનારા જે જીવ છે, તે સર્વ ઇંદ્રિના વિષયના યાચક માયાધારી છવ છે, તેમને જોઇને એવું વિચારવું કે, “અહ! આ બીચારા પિતાનો સ્વાર્થ ગુમાવે છે ” એ રીતે એમના ઉપર દયાળુ થવું જોઈએ.” ભદ્ર, આવી રીતે કરવાથી પ્રાણુને તેમની ઉપર પણ સમભાવ સ્વત: ઉત્પન્ન થાય છે. એવા સમભાવથી જન મહાજને આ સંસારસાગર તરી જાય છે. T૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy