________________
આપ સર્વ રીતે આ સ્થળના અધિકારી છે, તેથી આપની માભિલાષા પૂર્ણ થશે. આટલું કહી અંતરપાળ તેજ સ્થળે અદશ્ય થઈગયે પ્રવાસી સાનંદાશ્ય થઈ પિલી કવિતાનું પઠનમનન કરતો ત્યાંથી આગળ ચાલશે. - જેને પ્રવાસી ડે દૂર ગયો ત્યાં અદશ્ય ધ્વનિથી નીચેની કવિતા સાંભળવામાં આવી:
सवैया.
" निरनै निराकुळ निगमवेद निरजेद, .. जाके परगासमें जगतमाई यतु है। रूप रस गंध फास पुद्गलको विलास, तासों उदवंश जाको यश गाहयतु है; विग्रहसों विरत परिग्रहसे न्यारो सदा, जामें जोग निग्रहको चिन्ह पाहयतु है; सोहे ज्ञान परवान चेतन निधान ताहि, अविनाशी इश मानी सीसनायतु है." ॥१॥ जैसो नर नेदरूप निह अतीत हुं तो, तेसो निरजेद अब नेदको न गहैगो ; दीसे कर्म रहित सहित सुखसमाधान, पायो निजयान फिरि बाहिर न वहेगो ;
कबहु कदाचि अपनो सुनान त्यागि करी, . . . . राग रस राचिके न परवस्तु गहेगो; . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com