________________
( ૧૦ ) જ રહે છે, - પ્રવાસીના મુખની આવી વાણી સાંભળી દ્વારપાલ આનંદ મમ થઈ ગ, તેના સર્વ અંગોમાંચિત થઈ ગયા. તેણે અંજળિ જોડી પ્રવાસીને પ્રણામ કર્યો મહાશય, તમે આ મુક્તિમંડ પમાં પ્રવેશ કરવાને પૂર્ણ અધિકારી છે. તમે ખુશીથી તેમાં પ્રવેશ કરે. પણ એ દ્વારમાં પ્રવેશ કરતાં પહેલાં નીચેની કવિતાને જપ કરતાં જજે, એ કવિતા તમને સિદ્ધિ માર્ગની દર્શિકા થશે. પ્રવાસી–ભક, મારા અહેભાગ્ય છે. એ કવિતા ગાઈબતાવે
પ્રવાસીના આવા વચન સાંભળી દ્વારપાળ નીચે પ્રમાણે કવિતા –
सवैया. "राग विरोध उदे तबलों, जबन्नों यह जीव मृषा मृग धावे ज्ञान जग्यो जब चेतनको, तब कर्म दशा पररूप कहावे; कर्म विनेछि कहेरे अनुनौ तब, मोह मिथ्यात प्रवेश न पावे; . मोह गये उपजे सुख केवल,
સિદ્ધ નામણિ = ગ્ર” | | - દ્વારપાળે જેવી આ કવિતા કહી, તેવીજ પ્રવાસિએ પિતાના મરણમાર્ગમાં ઝીલી લીધી અને ક્ષણવારમાં તે તેને તે કંઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com