________________
( ૩ ) ખેદ નથી, જેમાં કેઇ ક્રિયા કરવાની નથી, જેમાં રાગ દ્વેષ નથી, જેમાં બંધ મેક્ષ નથી, જેમાં પ્રભુતાને દાસપણું નથી, જેમાં આ કાશ અને પૃથ્વી નથી, જેમાં કૂળની રીત નથી, જેમાં હાર કે જીત નથી, જેમાં ગુરૂભાવ કે શિષ્યભાવ નથી, જેમાં ચાલવું હાલવું નથી, જેમાં આશ્રમ કે વ્યવહાર નથી, જેમાં વણને વ્યવહાર નથી અને જે કેદની શરણરૂપ નથી-એવી શુદ્ધ સત્તાની ભૂમિ તે સમધિરૂપ છે. તેવી સ્વરૂપની શુદ્ધ સમાધિને વિષેજ શુદ્ધ સત્તાની પ્રાપ્તિ છે.”
પ્રવાસી–ધન્ય છે, એ કાવ્ય કર્તા કવિને એવી સુખ સમાધિ મારા આત્માને ક્યારે પ્રાપ્ત થશે?
જ્ઞાનવિલાસ–ભદ્ર, તેથી વિપરીત જે મિથ્યાદષ્ટિ છે, તેનું વર્ણન પણ તેજ કવિએ કરેલું છે, તે પણ સર્વદા ચેતવણી રખવાને માટે સાંભળવા જેવું છે.
પ્રવાસી–મહાનુભાવ, આપ નિષ્કારણ પોપકારી છે. તેથી એ પણ મને સંભળાવવાની કૃપા કરે. જ્ઞાનવિલાસ-ભદ્ર, સાંભળ:–
दोहरा. " जाके घट समता नहीं, ममता मगन सदीव; रमता राम न जानहि, सो अपराधी जीव. ॥ १ ॥ अपराधी मिथ्यामती, निरदै हिरदै अंध; પર અને આતમા, વારે શરમ વંધ. | 9 || जूठ। करनी आचरे, जूत्रै सुखकी आस ; ઝૂકી જતી ફિર ઘ, ગૂઠો રાત| રે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com