________________
( ર ) તેણે આવી વિનયથી તે શાંત પુરૂષને પુછયું, મહાનુભાવ, આપ કોણ છે ? આપના મુખની વાણુએ મારા હૃદયમાં અમૃત રસ કરે છે, એ રસિક કવિતાને ભાવાર્થ મારા સમજવામાં આવ્યું છે, તથાપિ તેની વ્યાખ્યા સાંભળવાની મારી પ્રબળ ઇચ્છા થઈ છે. તે પ્રભાવિક પુરૂષે હાસ્ય કરતાં જણાવ્યું, ભદ્ર, તને જોઈ મને સંતોષ થાય છે, તથાપિ તારા પવિત્ર હદયની પરીક્ષા કરવાને મારી ઇચ્છા છે, તેથી હું કેણુ છું ? તે તું પિતે જ જાણી લે. તારા પવિત્ર અને તત્વજ્ઞાની હૃદયમાં મારા શુદ્ધ સ્વરૂપનું ભાન થઈ આવશે.
તે પુરૂષના આવાં વચન સાંભળી જેન મુસાફર હ્રદયમાં વિચા૨ કરવા લાગે. ક્ષણવાર વિચાર કરી તેણે પ્રગટપણે જણાવ્યું, મહાનુભાવ, આપનું સ્વરૂપ મારા જાણવામાં આવી ગયું છે. આપના મુખમાંથી જે કવિતા પ્રગટ થઈ હતી, તે સાભળતાંજ મને આ પના સવરૂપની અર્તિ થઈ આવી હતી. આપ પિત હિતોપદેશ છો, અને આ જાતની જૈન પ્રજાના મોટા ઉપકારી છે, હમેશાં આપને નિવાસ મહાપુરૂષના મુખમાં હોય છે. પૂર્વ તીર્થકરેએ, ગણધરેએ, અને સૂરીશ્વરેએ આપના અદશ્ય સ્વરૂપને વારંવાર પ્રગટ કરેલું છે. તે અદશ્ય રૂપને આજે પ્રત્યક્ષ જોઈ મને અતિશય આનંદ ઉપજે છે. પૂર્વના પુણ્યરાશિ વિના આપના પ્રત્યક્ષ દર્શન થતાં નથી. કેટી ગમે દ્રવ્ય આપવાથી ચક્રવર્તી અને રાજાઓની સમૃદ્ધિનું દાન કરવાથી જે ઉપકાર થતું નથી. તે ઉપકાર આપનું દાન કરવાથી થાય છે. ઉપદેશ દાન છે, એ મહા તીર્ધકોના સાંવત્સરિક દાનના કરતાં પણ ઉપદેશ દાનની ભારે પ્રશંસા થાય છે. હે મહાનુભાવ, આપના મુખની વાણુના પ્રવાહે મારા સર્વ અંગને અમૃતમય કરી દીધું છે. હવે આપ કપા કરી એ રસિક કવિતાનું વ્યાખ્યાન આપી મારા આનંદમાં બેટી વૃદ્ધિ કરે.
પ્રવાસીનાં આ વચને સાંભળી હિતોપદેશ પ્રસન્ન થઈ ગ, અને તે પ્રવાસીને ધન્યવાદ આપી બે –ભદ્ર, સાવધાન થઈને સાંભળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com