________________
( ૧૧ )
રૂપી ચ કમને અને જ્ઞાનાવરણીયાદિ આઠ ભાવકને છેડી જ્ઞાન દશાવડે ક રહિત થઇ જાય છે અને ક્ષણે ક્ષણે એ ક્રિયાને અનુસારે માહુરૂપ અધકારને દૂર કરે છે અને તેથી તેનામાં કેવળજ્ઞાનની ચૈાતિના ઉદ્ભય થાય છે. તે જ્યોતિ મતિ જ્ઞાન પ્રમુખ સર્વ જ્ઞાતામાં પ્રધાન છે અને એથી અનત વીર્ય પ્રગટે છે, જેથી તે કરી એ શક્તિને ચુકયા વિના મેક્ષ સ્થાનમાં જઇને પહેોંચે છે, કે જે સ્થાને કોઇ તેને રોકી શક઼તુ' નથી. ”
આ પ્રમાણે રમ્યક્ત્વ ધારીનું પરાક્રમ સાંભળી પ્રવાસી હૃદ યમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેણે અગમાં મગ ધારણ કરીને કહ્યું, માતા, પુના ધરૂપ સૂર્યથી મારા હૃદયનુ અધકાર દૂર થઇ ગયું છે, અને મારા શરીરના સર્વે અતરંગ ઉપર ઉત્તમ પ્રકારની અસર થઇ છે. એટલુજ નહી પણ મારા સમ્યક્ત્ત્વ ધર્મને ઉંચામાં ઉંચુ. પાષણ મળ્યું છે. હવે હું સર્વ રીતે કૃતાર્થ થયા કુ. અને આ આઠમી ભૂમિકાના મારો પ્રવાસ સર્વ રીતે સફળ થયા છે. જ્ઞાનચેતનાએ કહ્યું, ભદ્ર, તારા જેવા ઉત્તમ અધિકારીને સહાય કરવી એ અમારો ધર્મ છે અને અમારૂં કર્તવ્ય છે. હવે અમે તારાથી અદૃશ્ય થવા ઇચ્ડિએ છીએ. વત્સ, આઠમી અધૃતત્ત્વની ભૂમિકાનો અંત આવ્યો છે અને પછી તું નવી માફ ભૂમિકામાં પ્રવેશ કરીશ. જેમાં તારા પુણ્ય પર્વતના શિખરનુ તને દર્શન થશે. અને તું તારા પ્રવાસનું સાહ્ય સપાદન કરી તારા જીવનને ઉચ્ચ ભૂમિકામાં લઇ જઇશ
આટલું કહેતાંજ તે અને જ્ઞાનચેતના અને કર્મચેતના અદૃશ્ય થઇ ગઇ અને જૈન પ્રવાસી ચક્તિ થઇ ચારે તરફ્ તેમના દર્શનને માટે ભ્રમિત થઈ આમ તેમ જોવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com