SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) જે તારા કાઢી નાખજે. અરે અલ્પમતિ પ્રાણી, તું મમતાથી કહે છે કે, આા મારી સપત્તિ છે” તે સપત્તિને વિપત્તિરૂપ ગણી સાધુ લોકોએ તાકના મેલની જેમ ાડી દીધી છે. અને જે ડાઈને તું કહે છે કે, ‘હું પુણ્યના યાગથી પામ્યા છું' તે બડાઈ તને નરકમાં સહાય આપનારી છે. અને વળી ક્ષણિક છે. હું માહિત ૭, પિરવારને તું તારા ભાગ્યેાદયની નીશાની ગણે છે, તે પિરાના દેશમાં પડેલા તું તારી ભવિષ્યની આપત્તિને જોઇ શકતા નથી. પણ તે પિરવારના ધેરા મીઠાઇ ઉપર રહેલી માંખીઓની પેદ માત્ર ભણભણાટ થઈને રહે છે, તેમાંથી તાણ આત્મિક સ્વાર્થ કાંઇ પણ સધાવાના નથી. જો તું સાચી રીતે જોશ તાતને માલમ પડશે કે, આ જગને અશાતાજ છે, એક ક્ષણ માત્ર પણ શાતા નથી. એક અનુભવી કવિ એવા ભાવાર્થને સૂચવનારૂં કાવ્યપદ ઉચ સ્વરે કહી પાકાયા કરે છે. 'પ " घेरामां हि पर्यो तुं विचारै सुख प्राखिन्हिको, माखीनके चुंटत मिठाइ जैसे जिनकी ; તે દ્ઘિોતિ ન વાલી નળવાતી નીય, जगमें शाता है न साता एक बिनकी. " ॥ १ ॥ + ". આટલુ કહી કર્મચેતના ખેલતી મધ રહી. એટલે પ્રવા સીએ પ્રેમપૂર્વક જણાવ્યુ—મહેધરી, આપે વાણીને શામાટે બંધ કરી ? આપ કૃપા કરી તમારો વાગ્છવાહ પ્રવતાવે. તે સાંભળવાથી મને અતિશય આનંદ આવે છે. " કર્મચેતનાએ મંદ સ્વરે જણાવ્યું, “ ભદ્ર, હવે મારા વિષય સમાપ્ત થયા છે. મારામાં વિવેચન કરવાનું જે સામ હતુ, તે પ્રતિમદ્ધ થઈ ગયું છે.. વત્સ, તું મારી આ પ્રિય ભગિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy