SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ ભૂમિકા. (अवतत्त्व भूभिट्टा ) પ્રવાસી અષ્ટમ ભૂમિકાના દ્વાર આગળ ઉભો રહે, ત્યાં એક સુંદર બંધ થયેલા દરવાજો તેના જોવામાં આવ્યું. મદ્ધ દ્વારનું અવ લોકન કરી પ્રવાસીએ ચિંતવન કરવા માંડયુદ્ધ આ આમી ભૂમિકા રોની હુરો?” તેવામાંજ જાણે તેને કોઇ સચના આપતું હોય તેમ નીચે પ્રમાણે કવિતા પ્રગટ થઇ. सवैया. " मोहमद पाड़ जिन संसारी विकल कीने, माहिते अजानुबाहु बिरद बहतु है; पैसो बंध वीर विकराल महाजाल सम ज्ञानमंद करे चंद राहु ज्यों गहतु है; ताको बल जंजिबेकों घटमें प्रगट जयो, उत उदार जाको उदेश महतु है, सोहे समकित सूर आनंद अंकुर ताही, निरखी बनारसी नमो नमो कहतु है." ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy