________________
( ૧૧ )
છે, તે સ્થિતિ નિશ્રવ જ્ઞાતા પુરૂષની છે, અને તેને માટે એક જ્ઞાનવીર કવિએ નીચની કવિતા ગાયેલી છે:—સાંભળ
ચોપાઈ.
64
जो दरारूप न होई,
जह जावाश्रव नाव न कोई;
जाकी दशा ज्ञानमय लहिये, સો જ્ઞાતાર નિાવ ઋāિ” ।। જયેિ”
એ એધક કવિતાની એવી વ્યાખ્યા છે કે, “જે દ્રવ્યાશ્રવના સ્વરૂપમાં હોય નહીં, જેનામાં ભાવાશ્રવના કોઇ જાતના ભાવ ન હાય અને જેની દશા જ્ઞાનમય હાય, તે નિરાશ્રવ—આશ્રવરહિત જ્ઞાતા પુરૂષ કહેવાય છે.” ૧
ભદ્ર, એવા નિશ્રવ પુરૂષોનુ સામર્થ્ય અદ્ભુત છે. જેટલા પરિણામો પ્રગટપણે મનના વિષયમાં આવી શકે છે, એટલા પિર ણામને તે મનથી સંભારે છે—જાણે છે. પેાતાની અહંબુદ્ધિવ
જે અશુભ પરિણામ ઉપજે છે, તે પરિણામ ઉપરથી તેએ મમતાને છેડી દે છે. જેનું સ્વરૂપ મનથી જાણી શકાય નહીં અને જેને બુદ્ધિનો પ્રચાર લાગે નહીં એવા ભવિષ્યના જે અશુભ પરિણામ છે, તેનો નાશ કર્યાને તે ઉદ્યમ કરે છે અને જે પરવસ્તુના પરિ ણામ અતીતકાળમાં થયા છે, વર્તમાનકાળે છે, અને ભવિષ્યકાળે થવાના છે, તેનુ તે પતન કરે છે અને તેનાથી મેાક્ષની કચ્છા રાખી તે આ ભવસાગરને તરી જાય છે. તેવા જ્ઞાની પ્રાણીઓ ખરેખરા નિરાશ્રવ ગણાય છે,
1.-૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com