________________
*e**J
આજના મૉંગલમય દિવસે કદમાં ન્હાનું તથાપિ તત્ત્વથી મ્હાટુ આ પુસ્તક પાના કરકમલમાં મૂકતાં આનંદ થાય છે.
ને કે શ્રીસંચક્રપાક્ષિકના ત્રીજા વર્ષના લગભગ ધણા અંકોમાં ઉપરોક્ત પુરતકમાં આવેલ લખાણુ આવી ગયું છે, છતાં તે અત્યંત ઉપયાગી, મનનીય અને હૃદયમાં ધર્મભાવના જાગ્રત કરનાર લાગવાથી જામનગર નિવાસી ધર્મપ્રેમી શ્રીયુત દલપતભાઇ કેશવજીએ આ પુસ્તક પેાતાના તરફથી તૈયાર કરાવી અને સાથે સાથે શેઠ પોપટલાલ ધારશીભાઈ કે જેમાની ધર્મ ભાવના આખી જૈતઆલમમાં પ્રસિદ્ધ છે, તેઓએ કરેલાં ઉજમણાં વિગેરે કાર્યાંના ટૂંક વિવેચનવાળુ' લખાણુ વેરા વેલજી ભાલજી પાસે લખાવી જોડે ઉમેરી અમારા સાહિત્યરસિક પ્રિય વાચકાને આ વર્ષે ઉપહાર તરીકે અપવા ઉદારતા દર્શાવી છે, તે બદલ એમના અત્યંત આભાર માનીએ છીએ. શારદ પૂર્ણિમા, ૧૯૯૨
મુંબઇ ૧૯૯૨ } પાનાચ ંદ પચ ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com