________________
૧૦૦, સેનાના વરખ ૧૦૦, લાખેણે હાર ૧, પંચવણું શ્રીફળના ગાળા, નવ ગ્રહની સ્થાપના, અને વિવિધ મેવામિષ્ટાન્ન વિગેરે નવપદજી આગળ ધરવા, નવ દિવસ નવપદની પૂજા, ભાવના, પ્રભાવના, સ્વામિવલ. સહિત ભણાવી જીવનને હટાવ લઈ નવપદજીનું વ્રત અજીઆળવું જેથી ઉભય ભવમાં અપાર આનંદમંગળ પ્રાપ્ત થાય છે.
સમાઉં ન્ય: | રામg |
Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com