________________
સ્થાપત
જે વિષયેા શિષ્યા મહુવા માગે અગર જે જે વિષ્ણુમાં તે ઘણી ઉંચી લાઇનનું જ્ઞાન મેળવવા માગે, તે તે વિષયે અને તેવું તેવું ઉંચું જ્ઞાન દરેક ગુરુ મહારાજમાં હાય એમ માનવું તે કાઇપણુ પ્રકારે વ્યાજખી નથી. વળી અભણુ સાધુઓને શિષ્ય થવાની વાત કરીને તે સમયધર્મીએ સનાતન શાસનના સત્યને સરકાવી દીધું છે. શાસ્ત્રમાં દીક્ષા દેવાને હક અભણુને કાઈ દિવસ પણ આપવામાં આવ્યા નથી, છતાં કદાચ કાઇ અલણુ હેાય અને તેણે પેાતાના કુટુંબના કે સંબંધવાળાને દીક્ષા આપી હાય તે। તેવાને માટે પશુ વિદ્વાન બનાવવા તરફ લક્ષ રાખવું એ શ્રાવકાનું જરૂરી કવ્યું છે. ચા તત્ત્વજ્ઞાનને જાણવા સાંભળવા તે પ્રચારવાની ઈચ્છા હાય તા શું કરવું ?
ધ્યાન રાખવું કે સાધુએ પાસેથી ઉંડા તત્ત્વજ્ઞાનને સાંભળવાની ઇચ્છા જૈનકામ ત્યારેજ સફળ કરી શકાશે કે જ્યારે તેઓ વિદ્વાન બનાવવાની ઠામઠામ સગવડ પૂરી પાડશે, વર્તમાનની સ્થિતિ દેખીએ તે કાઇપણ શ્રાવક્રે ક્રાણુ સાધુને ઉંચા તત્વજ્ઞાન સબંધી વાત પૂછવી
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
ra