________________
૧૧
દરમ્યાન લેાકાની મેદનીથી ભરપૂર રહેતે. સવારે જ્યા ખ્યાન, ખપેર્ન! પૂજા પ્રભાવના, રાત્રે ભાવના સંગીતના પૂરતા સાજથી ભાવવામાં આવતી હતી, પ્રેક્ષકાને જેથી દૃશ્ય ક્રાઇ દેવલાક સમું દેખાતું હતું. સવાર સાંજ એ માંગલિક ગીતાયા સાંઝી દેવામાં શકાતી હતી. પૂજા પૃ થયે સ્વામિવાત્સલ્યના ભાજનના લાભ લેવા હતા. આ પ્રમણે બધા દિવસે ધામિક પ્રવૃત્તિમાં આન દૈતી સાથે પસાર થયા હતા.
વિશેષમાં શ્રી?વિરતિ ધર્મારાધક સમાજનું છઠ્ઠું અધિવેશન પશુ શેઠ પાપટલાલભાઇએ પેાતાને આંગણે નીતરી ઉદ્યાપનમડાત્સવની શાભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ અધિવેશનની બેઠા ફ્રાગણ સુદ ૧૩-૧૪-૧૫ સેમ, માંગળ તથા બુધવારની રાખવામાં આવી હતી. આ પ્રસગે અનેક શેડીખાઓ જેવા કે રોડ માણેકલાલ મનસુખભાઇ રાવલી, શેર્ડ ગીયાસ કરમચંદ સંધવી, શેઠ કેશુભાઇ મેહલ્લાલભાઇ સધી, શેઠ ઝવેરભાઈ પબાજી, શેઠ જીવતલાલ પ્રતાપશી, શેઠ ચંદ્રુમાઇ સુરતવાલા, માતર Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com