________________
૫૨
તપ અને
બેસતા હોય છે, જે ગ૭ના હેાય છે, કે જે દહેરે પૂજા કરતા હોય છે તે ઉપાશ્રય, ગછ અને દહેરાવાળાઓ તે ઉજમણાના ચંદરવાકુંડીઓ વિગેરે સામાનને હક કરીને લેવા માગે છે, પણ તે વસ્તુ કોઈપણ પ્રકારે તેઓને શોભા દેનારી નથી. તેમાં વળી કેટલીક વખત તે કેટલાક ઉપાશ્રય વિગેરેના અધિકારીઓ એવી અનુચિત સ્થિતિવાળા હોય છે કે નવા નવા ચંદરવાપુંઠીઓ ભેળાં કર્યા જાય છે પણ તે અધિકારીઓએ ખરેખર તે એમજ વર્તવું જોઈએ કે ઉજમણું કરનાર તે ચંદરવાપુઠી વિગેરેને જ્યાં ગ્ય દેખે ત્યાં આપે અને ઉજમણું કરનાર હક તરીકે નહિ પણ જરૂરી અગર દહેરા કે સંધની શોભાની ખાતર જે ચંદરવાપુંઠી આપે તો તે અધિકારીઓએ પહેલાંન ચંદરવાપંડી કોઈપણ યોગ્ય દહેરા ઉપાશ્રયમાં આપી દેવાં જોઈએ, પણ જે અધિકારીઓ તેવી ઉદારતા ન બતાવે અને નવા નવા ચંદરવાકુંડીઓ લઈ પહેલાના ચંદરવાપંડીઅને પેટી પિટારામાં સંઘરીને જે તેને સળવાનો કે
બગાડવાને પ્રસંગ ઉભો કરે તે ધ્યાન રાખવું જોઈએ Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com