________________
સામગ્રીએ મંડપને ચોથો ભાગ રેકેલે હતા, જે જોતાં જેનારના મુખમાંથી વાહવાહના શબ્દો સ્વાભાવિકજ નીકળી પડતા હતા. સામગ્રી મોટા ખર્ચે વસાવવામાં આવી હતી અને તેની ગોઠવણ લેકાનું ખાસ ધ્યાન ખેંચતી હતી. દરેક છોડની બાજુમાં તેવીજ સાર્ડઝના અરિસા ગોઠવવામાં આવ્યા હતા. સાથે માગમના ગ્રંશે અને ધાર્મિક છાપેલા પુસ્તકનો પણ ભંડાળ પુષ્કળ હતું, જેને નાના નાના કબાટમાં તથા આસપાસ જરીને તથા રેશમી વિવિધ રંગના કાપડથા વીંટીને ગોઠવણી એવી તા સરસ કરવામાં આવી હતી કે લેકેનું ધ્યાન ખેંચાયા વિના રહેજ નહિ આ ગોઠવણ ગુણસાગરજી મહારાજે જાતે જ શ્રમ લઈને કરેલી હતી. પુસ્તકો તથા ગ્રંથોની પસંદગી પણ ઘણી ઉંચી કોટીની હતી. આ છેઠના આગલા ભાગમાં એક બાજુ સમવસરણની ગોઠવણ કરવામાં આવી હતી અને બીજી બાજુ મેરૂપર્વત કે જ્યાં પ્રભુના જન્મકલ્યાણક સમયે કરોડ દેવદેવીઓ પ્રભુજીને સ્નાન કરાવવા
સહર્ષ લઈ જાય છે, તેને દેખાવ રજુ કરવામાં આવ્યો Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com