________________
૪૯૮
તપ અને
નહિ કરવાને લાયક અને આશાતનાનું કારણ જણાવે છે, તેવા સમયધર્મીઓએ સ્વચ્છેદ કલ્પનાને છોડવાની જરૂર છે. જે બારીક દષ્ટિથી તપાસીએ તે જેટલી મૂર્તિઓ તથા મંદિરો કરવામાં આવે છે, તે કાળાંતરે તે ભાંગી જવાના જ છે, તેથી તે મંદિર અને મૂર્તિના કરનારાઓની ભક્તિ સમયધર્મની રમપેક્ષાએ તો શુન્યમાંજ પરિણમે, ખરી રીતિએ તો સમયધર્મીને ઉજમણા, ઓચ્છવ, ઉપધાન વિગેરે ધર્મક્રિયાઓજ ખટકે છે, સમયધર્મીઓ દહેરાં કેમ રાખે છે અને પૂજા
વગેરે કેમ કરે છે? તેઓ કેટલીક વખત પિતાની સંસ્થાઓમાં મંદિર રાખે છે અને પૂજા વિગેરેની પદ્ધતિ પ્રવર્તાવે છે તે કેટલાકના કહેવા પ્રમાણે તો એક અંશે પણ ત્રિલેનાથ તીર્થકરની ભક્તિ માટે નથી કે આત્મઉદ્ધાર માટે નથી. તે બધા આડંબર તો શૂન્ય મને કે કમને ધર્મપ્રેમીઓને ધૂતવા માટે જ તે સમયધર્મીઓ કરે છે. કેટલીક વખતે ધર્મપ્રેમીઓ પણ અક્કલના અધિળા અને ગાંઠના પૂરા બની મૂર્ખ બને છે, અને સમયધર્મીઓ તે ધર્મપ્રેમી
Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com