________________
તપ અને
પાંચ રાજ૫ રને અને સાધુના સત્તાવીસ ગુણો જણાવવા માટે સત્તાવીસ રિકારો સાથે કસ્તુરીથી લેપેલો ગળે ભકિતથી સ્થાપન કર્યો. બાકીના ચાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર અને તારૂપી સફેદ પદોમાં સફેદ ચંદને લેપેલા અને રાડસઠ, એકાવન, સિત્તેર, અને પચાસ મેતીએએ સહિત જુદા જુદા પદે જુદા જુદા ગાળા અનુક્રમે સ્થાપન કર્યા. આ બધી હકીકત નીચેની ગાથાઓથી સ્પષ્ટ થશે -- कत्थवि विच्छिन्न जिणहरंमि काउंतिवेइअं पीढं । विच्छिण्णं वरकुट्टिमधवलं नवरंग कय चित्तं ॥११८२॥ सालिपमुहेहिं धन्नेहिं पंचवन्नेहिं मंतपूएहिं । रइऊण सिवचकं संपुनं चित्तचुजकरं ॥११८३॥ तत्थ य अरिहंताइसु नवसु पएसु ससप्पिखंडाई । नालियरगोलयाई सामन्नेणं टविजंति ॥११८४॥ तेण पुणो नखइणा मयणासहिएण वरविवेएण । ताइंपि गोलयाई विसेससहियाई ठवियाई ॥११८५॥ जहा-अरिहंतपए धवले चंदणकप्पूरलेवसिअवनं ।
अडककेअणचउतीसहीरयं गोलंय ठविअं ॥११८६॥ Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com