________________
બાપન
૪૯૩
તે તપ પૂરું થયું ગણાયું એ વાત નીચેની ગાથાથી સમજાશે. एवं सिरिपालनिवस्स सिद्धचक्कच्चणं कुणंतस्स । અવયંવમવરિલેટિં ણા પુષં તે તોજન્મ ૧૧૮૦
એટલે સાડીચાર વર્ષ સુધી લાગલગટ સિદ્ધચક્રની પૂજ, ભક્તિ સાડી ચાર વર્ષ સુધી કરી અર્થાત છ છ મહિને ઓળી આવવાથી નવ ઓળી કરવામાં જે કે ચાર વર્ષ જ થાય, પણ છેલ્લી ઓળી ચાર વર્ષથી આગળની મુદતમાં હોવાથી તેને પાંચમા વર્ષને ભાગ ગણી સાડી ચાર ગણે, અગર છેલ્લી ઓળી કર્યા પછી પણ દશમી ઓળીનો ટાઇમ ન આવે ત્યાં સુધી તે પહેલી ઓળી એટલે નવમી ઓળીને અંગે શરૂ કરેલું નવપદનું આરાધન અને પૂજન ચાલુ રહે તેથી સાડી ચાર વર્ષ બરોબર ગણવાં તે ગેરવ્યાજબી નથી. આવી રીતે સાડીચાર વર્ષે તપ પૂરો કર્યા પછી ઉજમણાને પ્રસંગ કેવી રીતે કરે છે તે જોઈએ. ઉદ્યાપન-ઉજમણુનો પ્રસંગ અને તેનાં સાધનો
तत्तो रन्ना निअरजलच्छिवित्थारगरुअसत्तीए ।
ગુમg વિમા ત૪ ઉમળે છે૧૧૮૧ છે Shree Sudharmaswami Gyanbhandamarærágyan bhandar.com