________________
૪૭૨
તપ અને
-
-
રાગ થઈ જાય છે, તેવી રીતે અવગુણ દેવની સાથે આવગુણને ઠેષ આવી જાય, તે પણ હરાગના હેયપણાની માફક અવગુણીને દ્વેષને હેયપણે ધારવામાં સમજીએ તે ચૂકેજ નહિ. ધ્યાન રાખવું જોઈએ કે હેયને ઉપાદેય ધારો કે ઉપાદેયને હેય ધારે એ સમ્યક્ત્વગુણાવાળાને શેભે નહિ. અવગુણે ઉપર દ્વેષને ધર્મ માનવામાં હાનિ
જે આપણે અવગુણ ઉપર ઠેષ ધરવો તે વ્યાજબી ધારીએ તે અને તેને ધર્મ તરીકે ગણી ઉપાદેય તરીકે ગણુએ તે અન્ય મતવાળાઓએ રાક્ષસકુળનો ઘાણ કાઢવા માટે રામચંદ્રના અવતારને આપેલું અગ્રપદ કાઈ પણ પ્રકારે અનુચિત ગણાશે નહિ, એટલું જ નહિ પણ તેમને રાક્ષના માનેલા અધર્મને અંગે રાક્ષસનો કચ્ચરઘાણ કાઢ્યો તેમાં ઘણજ ધર્મ થયો માનવા પડશે, અને અંતમાં તે કચ્ચરઘાણને કાઢવાના સાધન તરીકે વપરાતા હથિયારને ધારણ કરનારાનેજ ઉત્તમ દેવ તરીકે
માનવા પડશે. ' Shree Sudharmaswami Gyanbhandavvmararágyainbhandar.com