________________
૪૮
ખેલાવતાં કમઠ તાપસની ઝુંપડીએ જઈ ચઢયા. કમ તાપસ સાથે દયાધર્મ સંબંધી ચર્ચા ચાલી. કમઠતાપસે, અંતે તપી જઈ કહ્યું કે તમે તે ધેડા ખેલાવી જાણે દયાધર્મ તો અમેજ સમજીએ આ તમારો વિષય નહિ. આ વખતે કમઠની ધૂણીના લાકડામાં એક નાગનાગણની જડ બળતી હતી જે પાર્શ્વકુમારે અવધિજ્ઞાનથી જાણ્યું કે તરત જ તે લાકડું બહાર કાઢીને તે નાગનાગણને બચાવી તે ખરી પરંતુ દાઝી ગયેલાં હોવાથી જીવી શકે તેમ નહતાં તેથી પાકુમારે તેમને નવકારમંત્ર સંભળાવ્યોઆથી તેઓ મરીને ધરણેન્દ્રદેવ તથા પદ્માવતી દેવી થયા. પેલે કમઠ તાપસ પણ થોડા કાળ પછી મરીને મેઘમાલી નામનો દેન થયો, પરંતુ પાર્શ્વ કુમારના સાચા. વચનને અપમાન સમજીને તેમના પ્રત્યે વેર લેવાની ઈચ્છા રાખતો હતો અને વેર વાળવાને લાગ શેડ્યા કરતો હતે. હવે જ્યારે સમય આવ્યે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી અને વિહાર ચાલુ કર્યો ત્યાં ફરતાં ફરતાં તેજ તાપસની ઝુંપડી પાસે પ્રભુ કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર ઉભા
છે. વખતને બરાબર લાગ જોઇને મેમાલીએ પ્રભુને Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com