________________
દાપન
ભગવાન ગૌતમસ્વામીજીના શ્રમણ ભગવાન
મહાવીર ઉપરના રાગના પ્રકારે તેથીજ શ્રમણ ભગવાન મહાવીર મહારાજની ઉપર સર્વ લબ્ધિસંપન્ન ભગવાન ગૌતમસ્વામીજીને ભગવાન મહાવીર મહારાજના ગુણોને અંગે ભગવાન મહાવીર મહારાજ ઉપર સંપૂર્ણ રાગ હતો, અને તે રાગથી તેના પ્રશસ્તપણાને લીધે ક્ષણે ક્ષણે નિરા અને મેક્ષની નિકટતાજ થતી હતી, પણ તેજ ભગવાન ગૌતમસ્વામીજીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજની સાથે ઘણું ભવને પરિચય, સંબંધ અને સંસર્ગ હેવાથી ચતે રાગ તે નેહરાગજ ગણવામાં આવેલો છે, અને શાસ્ત્રકારોએ પણ તેજ નેહરાગ ભગવાન ગૌતમસ્વામીને કેવળજ્ઞાનને અટકાવનાર તરીકે ગણે છે. શાસ્ત્રકારો
સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે મોદ્ધમાપવા જિલ્લો જિ. सिंसल वीरे जीवंतए आभो गोयमो जं न केवली अर्यात મોક્ષમાર્ગને પામેલા મનુષ્યોને પણ સ્નેહરાગ નામને રાગ વજની સાંકળ જે છે, અર્થાત મોક્ષમાર્ગનું પ્રયાણ
કરતાં, માર્ગમાં ચાલના કેદીઓને પગમાં પડેલી લેવાની Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com